સીકલ સેલ એનેમીયાના વિષમયુગ્મી જનીનો વાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ આ રોગગ્રસ્ત હશે ? ($\%$ માં)

  • [NEET 2021]
  • A

    $50$

  • B

    $75$

  • C

    $25$

  • D

    $100$

Similar Questions

એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?

એક રંગઅંધ પુરૂષ જો એવી સ્ત્રી સાથે લગ્નગ્રંથીથી જોડાય કે જેના પિતા રંગઅંધ હતા તો તેમના સંતાનોમાં રંગઅંધતાની સંભાવનાઓ...

એક સામાન્ય માદા કે જેના પિતા રંગઅંધ છે, તે એક સામાન્ય નર જોડ લગ્ન કરે છે, તો તેમના પુત્રો..... હશે.

સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી, જેના પિતા રંગઅંધ છે, સામાન્યપુરુષ સાથે લગ્ન કરે છે. તેના પુત્ર અને પુત્રીમાં રંગઅંધતાની કઈ શક્યતા જોવા મળે ? વંશાવળી ચાર્ટની મદદથી સમજાવો.

નીચેના પૈકી કયું એક લિંગી - સંકલિત આનુવંશિકતા સાથે સંકળાયેલું છે?