નીચેના પૈકી કયું સૂક્ષ્મજીવાણુ જંતુનાશક છે ?
રોટેનોન
થુરિઓસાઈડ
બેગોન
ટેમીક
તેઓ પ્રોટીનયુક્ત ચેપી સજીવો છે.
નેશનલ બોટનીકલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(NBRI) $ કયાં આવેલી છે?
બાયોગેસ ઉત્પાદનની તકનીક ભારતમાં મુખ્યત્વે કોના પ્રયત્નોથી વિકસાવાયી હતી
નીચેનામાંથી કયું સૂત્રકૃમિઓના રોગના જૈવિક નિયંત્રણ માટે વનસ્પતિઓમાં અસરકારક સાબિત થયું છે?
જો ઘઉંના ખેતરમાં રાઈઝોબિયમ બેક્ટેરિયા સ્થાપિત કરવામાં આવે તો શું થશે?