મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.
ગેમ્બુસિયા
રોહુ
કટલા
મ્રિગલ
આકૃતિ $X$ ને ઓળખો|
અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો.
નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?