વિધાન $A$ : બરોળ લિમ્ફોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે.
કારણ $R$ : બરોળ રુધિરમાં પ્રવેશતા સૂક્ષ્મ જીવોને જકડી રુધિરની ગળણી તરીકે કાર્ય કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A$ સાચું અને $R$ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે?
$A$. માયેસ્થેનીયા ગ્રેવીસ $B$. સાંધાનો વા (સંધિવા)
$C$. ગાઉટ $D$. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી
$E$. સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ ($SLE$)
નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :
ભૌતિક અંતરાય = ......... અને દેહધાર્મિક અંતરાય = ......
સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજાવો.
$CMI$ માં કોનો સમાવેશ કરી શકાય?
સસ્તનમાં બરોળનો ફાળો ...... છે