પદાર્થ પર લાગતું બળ એ તેની ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થની ગતિ ઊર્જા કેવી હશે?

  • A

    અચળ

  • B

    સમયના વ્યસ્ત પ્રમાણમાં હશે

  • C

    સમયના સમપ્રમાણમાં હશે

  • D

    ઉપરોક્ત એકપણ નહિ

Similar Questions

એક સ્થિર કણ બે ભાગોમાં વિભાજિત થાય છે, જેની દળો અનુક્રમે  $m_A$ અને $m_B$ છે અને તે અનુક્રમે $v_A$ અને $V_B$ ગતિઓ સાથે ગતિ કરે છે. તેમનાં ગતિ ઊર્જાઓનો ગુણોત્તર $\left(\mathrm{K}_B: \mathrm{K}_{\mathrm{A}}\right)$ કેટલો છે?

  • [JEE MAIN 2024]

કાર્ય અને ગતિઊર્જાની વ્યાખ્યાઓ લખો.

$m_1$ અને $m_2$ દળની ગતિઊર્જા સમાન છે.તો વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

ગોળી લાકડાના બ્લોકમાંથી પસાર થતા $ 20$ માં ભાગનો વેગ ગુમાવે છે.તો ગોળીને સ્થિર કરવાં કેટલા લઘુત્તમ બ્લોકની જરૂર પડશે?

એક ઓલમ્પિક રમતમાં એથ્લીટ્‍સ $100$ $m$ અંતર $10$ $s$ માં કાપે છે, તો તેની અંદાજિત ગતિઊર્જાનો ગાળો કેટલો હશે?

  • [AIEEE 2008]