અનુક્રમે $1\, kg$ અને $2\, kg$ દળ ધરાવતા બે ઘન $A$ અને $B$ સમાન રેખીય વેગમાન સાથે ગતિ કરે છે. તેમની ગતિઊર્જાઓનો ગુણોત્તર $(K.E.)_{ A }:( K.E. )_{ B }=\frac{ A }{1}$ છે, તો $A$ નું મૂલ્ય ....... થશે.
$1$
$2$
$3$
$4$
$2$ ગ્રામ દળની ગોળી જ્યારે $500\,mls$ જેટલા વેગથી ગતિ કરતી હોય ત્યારે તેની ગતિ ઊર્જા કેટલા જૂલ થાય ?
એક સ્થિર કણ બે ભાગોમાં વિભાજિત થાય છે, જેની દળો અનુક્રમે $m_A$ અને $m_B$ છે અને તે અનુક્રમે $v_A$ અને $V_B$ ગતિઓ સાથે ગતિ કરે છે. તેમનાં ગતિ ઊર્જાઓનો ગુણોત્તર $\left(\mathrm{K}_B: \mathrm{K}_{\mathrm{A}}\right)$ કેટલો છે?
એક ઓલમ્પિક રમતમાં એથ્લીટ્સ $100$ $m$ અંતર $10$ $s$ માં કાપે છે, તો તેની અંદાજિત ગતિઊર્જાનો ગાળો કેટલો હશે?
$50\ g$ ની ગોળી (બુલેટ)ને $100$ $m/s$ની ઝડપથી પ્લાયવુડ (લાકડા) પર ફાયર (ફોડવામાં) આવે છે અને તે $40 \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપથી તેમાંથી બહાર (નિર્ગમન) નિકળે છે. ગતિઉર્જામાં પ્રતિશત ધટાડો . . . . થશે.
જો કોઈ પદાર્થની ગતિઉર્જા તેની પ્રારભિક કિંમત કરતાં ચાર ગણી થઈ જાય , તો નવું વેગમાન ......