$m$ અને $2m$ દળના બે પદાર્થ અનુક્રમે આદર્શ સ્પ્રિંગ અને સ્પ્રિંગ કે જે સ્પ્રિંગો સંકોચાયેલી સ્થિતિમાં છે તેના બે છેડા જોડાયેલા છે. સ્પ્રિંગની ઊર્જા $60$ જૂલ છે. જો સ્પ્રિંગને મુક્ત અથવા છોડવામાં આવે તો.....
બંને પદાર્થની ઊર્જા સમાન હશે
બંને પદાર્થની ઊર્જા $10 J$ હશે
નાના પદાર્થની ઊર્જા $20 J$ હશે
નાના પદાર્થની ઊર્જા $40 J$ હશે
એક લાંબી સ્પ્રિંગને $2\,cm$ ખેંચવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઊર્જા $U$ છે.જો સ્પ્રિંગને $8\,cm$ ખેંચવામાં આવે તો તેમાં સંગ્રહ થતી સ્થિતિ ઊર્જા $..........\,U$ થશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સપાટી પર રહેલ $m$ દળના બ્લોકને $k$ જેટલા બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે બધીને દીવાલ સાથે જોડેલ છે. શરૂઆતમાં તે મૂળભૂત અવસ્થામાં છે. જો તેના પર જમણી બાજુ $F$ જેટલું અચળ બળ લગાવતા સ્પ્રિંગ $x$ જેટલી ખેંચાઇ ત્યારે બ્લોકનો વેગ કેટલો હશે?
$0.5\; kg$ નો પદાર્થ $1.5\; m/s$ ના વેગથી સમક્ષિતિજ લિસી સપાટી પર ગતિ કરીને $50\; N/m$ બળઅચળાંક ધરાવતી દળરહિત સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહત્તમ સંકોચન ($m$ માં) કેટલું થાય?
કોઈ સ્પ્રિંગ ને સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે બ્લોક ની વચ્ચે સંકોચન કરવવામાં આવે છે. જ્યારે બ્લોક ને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તેનો પ્રારંભિક વેગ $v_1$ and $v_2$ છે. સ્થિર થયા પહેલા બ્લોક દ્વારા કાપેલ અંતર અનુક્રમે $x_1$ અને $x_2$ હોય તો $\left( {\frac{{{x_1}}}{{{x_2}}}} \right)$ નો ગુણોત્તર શું થાય?
$m = 0.1\,kg$ દળ નો એક બ્લોક અજ્ઞાત સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી એક સ્પ્રિંગ સાથે જોડેલી છે. જેને તેની સમતોલ અવસ્થામાથી $x$ અંતર જેટલી દબાવેલી છે. સમતોલન સ્થિતિ ના અડધા અંતરે $(\frac {x}{2})$ પહોચ્યાં બાદ, તે બીજા બ્લોક સાથે અથડાઇ ને સ્થિર થાય છે, જ્યારે બીજો બ્લોક $3\,ms^{-1}$ વેગ થી ગતિ કરે છે. તો સ્પ્રિંગ ની પ્રારંભિક ઉર્જા કેટલા ................ $\mathrm{J}$ હશે?