- Home
- Standard 11
- Physics
5.Work, Energy, Power and Collision
easy
$100 N/m$ બળ અચળાંક વાળી એક સ્પ્રિંગ $5 cm$ સુધી ખેંચાયેલી છે તો થતું કાર્ય શોધો.
A
$1 J$
B
$0.125 J$
C
$2.5 J$
D
$3 J$
Solution
ખેંચાયેલી સ્પ્રિંગની લંબાઈ $l = 5 cm = 0.05 m$
સૂક્ષ્મ સ્થાનાંતર માટે થતું કાર્ય $W = Fdx = kx dx$
$l $ લંબાઈ માટે થતું કુલ કાર્ય $\,{\text{W}}\,\, = \,\,\int\limits_{\text{0}}^{l} {Fdx} \,\, = \,\,\int\limits_0^{l} {kx\,dx} \,\, = \,\,\frac{1}{2}\,k{{l}^2}\, = \,\,\frac{1}{2}100{(.05)^2}\, = \,\,0.125\,J$
Standard 11
Physics
Similar Questions
medium