કુકરની બનાવટમાં ઉપયોગી પદાર્થ હંમેશા કેવું જોઈએ? ($K -$ ઉષ્માવાહકતા, $S -$ વિશિષ્ટ ઉષ્મા)

  • A

    ઊચી $K$ અને નીચી $S$

  • B

    નીચી $K$ અને નીચી $S$

  • C

    ઉંચી $K$ અને ઉંચી $S$

  • D

    નીચી $K$ અને ઉંચી $S$

Similar Questions

તળાવમાં રહેલું $0^o C$ તાપમાન ઘરાવતું પાણીમાં $1 \,cm$ જાડાઇનો બરફનો સ્તરબનતા $7 \,h$ સમય લાગતો હોય તો બરફના સ્તરની જાડાઇ $1 \,cm$ થી $2 \,cm$ થતા ......... $hrs$ લાગશે.

બે પદાર્થ જેની ઉષ્મા વાહકતા $3K$ અને $K$ અને જાડાઈ $d$ અને $3d$ છે તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે.બહારની સપાટીના તાપમાન અનુક્રમે $\theta_2$ અને $\theta_1$ છે.$\left( {\theta _2} > {\theta _1} \right) $ તો જંકશનનું તાપમાન કેટલું હશે?

  • [JEE MAIN 2019]

$50 \,cm$ લંબાઇ ઘરાવતા સળિયાનો એક છેડો $25^oC$ અને બીજો છેડો $125^oC$.તાપમાને છે. તો તાપમાન પ્રચલન ....... $^oC/cm$

સમાન તાપમાન તફાવતે રાખેલા સમાન દ્રવ્યના નીચેનામાંથી કયાં સળિયામાં વધારે ઉષ્માનું વહન થશે?

આકૃતિ $(i)$ માં $20$ કેલરી ઉષ્મા $4$ મિનિટમાં પસાર થતી હોય,તો આકૃતિ $(ii)$ માં $20$ કેલરી ઉષ્મા ....... $(\min.)$ સમયમાં પસાર થાય?