English
Hindi
11.Thermodynamics
normal

$40\%$ કાર્યક્ષમતા ધરાવતુ કાર્નોટ એન્જિન $500K$ તાપમાને અચળ રાખેલા એક ઉષ્મા પ્રાપ્તી સ્થાનમાંથી ઉષ્મા લે છે હવે જો અચળ ઠારણ વ્યવસ્થાના તાપમાન સાથે કાર્યક્ષમતા $60\%$ કરવી હોય તો ઇન્ટેકનું તાપમાન ..... $K$ કરવું જોઇએ?

A

કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ કરતા વધારે ન હોવી જોઇએ

B

$1200 $

C

$750 $

D

$600 $

Solution

પ્રથમ કિસ્સા માટે કાર્યક્ષમતા $\eta \,\, = \,\,\left( {1 – \frac{{{T_1}}}{{{T_2}}}} \right) \times 100\,$

$\, \Rightarrow \,\,\left( {1 – \frac{{{T_1}}}{{500}}} \right) \times 100\,\, = \,\,40 \Rightarrow {T_1}\,\, = \,\,300K$

બીજા કિસ્સા માટે $\,\eta \,\, = \,\,\left( {1 – \frac{{300}}{{{T_2}}}} \right) \times 100\,\, = \,\,60 \Rightarrow {T_2}\,\, = \,\,750\,K$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.