એક પદાર્થ $127°C$ તાપમાને $5W$ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો તાપમાન વધારીને $927°C$ કરવામાં આવે તો ઉત્સર્જિત ઊર્જા કેટલા .......... $\mathrm{W}$ થાય?

  • A

    $410$

  • B

    $81$

  • C

    $405$

  • D

    $200$

Similar Questions

એક ઉષ્મા એન્જિનને $200 cal$ ઉષ્મા આપતા તે $150 cal$ ઉષ્મા ઉત્પન્ન કરે છે જો પ્રાપ્તીસ્થાનનું તાપમાન $400 K$, હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન .... $K$ ?

જુદા જુદા ત્રણ તારાઓ $A, B$ અને $C$ પરથી પ્રકાશનું અવલોકન કરતાં જણાય છે કે $A$ પરથી જોતા વર્ણપટના લાલ રંગની તીવ્રતા મહત્તમ, $B $ પરથી જોતા વર્ણપટના વાદળી રંગની તીવ્રતા મહત્તમ, $C$ પરથી જોતા પીળા રંગની તીવ્રતા મહત્તમ જણાય છે. આ અવલોકન પરથી ક્યું તારણ કાઢી શકાય છે?

કાર્નોટ એન્જિન ની કાર્યક્ષમતા $1/6$ છે. જ્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62\,^oC$ ઘટાડતા તેની કાર્યક્ષમતા બમણી થાય છે.તો ઉષ્મા પ્રાપ્તિ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?

કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $500 K$ હોય ત્યારે કાર્યક્ષમતા $50 \%$ છે. જો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $60\%$ કરવી હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને ઠારણવ્યવસ્થાનું તાપમાન ...... $K$ રાખવું જોઈએ ?

વીનનો સ્થળાંતરનો નિયમ - વચ્ચેનો સંબંધ દર્શાવે છે.