English
Hindi
11.Thermodynamics
normal

એક કાર્નોટ એન્જિન જે $7°C$ જેટલા નીચા તાપમાને કાર્ય કરે છે તેની કાર્યક્ષમતા $50\%$ છે. તેની ક્ષમતા વધારીને $70\%$ કરવા માટે ઉંચા તાપમાન પર કાર્ય કરતા પરીસરનું તાપમાન  ....... $K$ વધારવુ પડે.

A

$840 $

B

$280 $

C

$560 $

D

$380 $

Solution

પ્રારંભમાં$\,\eta \,\, = \,\,\frac{{{T_1} – {T_2}}}{{{T_1}}}\,$

$\Rightarrow \,0.5\, = \,\frac{{{T_1} – (273 + 7)}}{{{T_1}}}\,$

$\Rightarrow \,\,\frac{1}{2}\,\, = \,\,\frac{{{T_1} – 280}}{{{T_1}}}\,\, $

$\Rightarrow \,{T_1}\, = \,560K$

અંતમાં $\,{\eta _1}'\, = \,\,\frac{{{T_1}' + {T_2}}}{{{T_1}'}}\,$

$\Rightarrow \,0.7\,\, = \,\,\frac{{{T_1}' – (273 + 7)}}{{{T_1}'}}\, $

$\Rightarrow \,{T_1}'\,\, = \,\,933K$

તાપમાનમાં થતો વધારો $= 933 – 560 = 373 K ≈ 380K$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.