English
Hindi
11.Thermodynamics
normal

$100 °C$ તાપમાને રહેલ $1 gm$ વરાળ વડે $0 °C$ તાપમાને રહેલ ...... $gm$ બરફ પીગળે.(બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 80 cal/gm$ અને પાણીની ગુપ્ત ઉષ્મા $L' = 540 cal/gm$)

A

$1 $

B

$2 $

C

$4 $

D

$8$

Solution

ધારો કે $m \,gm$ બરફ પીગળે છે, આ માટે જરૂરી ઉષ્મા $mL = m(80) cal   $

હવે,$100 °C$ તાપમાને રહેલ $1 gm$ વરાળને ઠંડી પાડી ત્યારબાદ તેનું તાપમાન $0 °C $ થાય, તે માટે જરૂરી ગુમાવાતી ઉષ્મા $= mL' + mC \Delta \theta $

$= (1)(540) + (1)(1) (100 – 0)$ (કારણ કે પાણી માટે $C = 1 \,\,cal\,\,gm °C$) $= 540 + 100 = 640 cal$

વરાળ દ્વારા ગુમાવાતી ઉષ્મા = બરફ દ્વારા મેળવાતી ઉષ્મા 

$\therefore$  $640 = m(80)$ 

$\therefore$ $m = 8 gm$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.