$M$ દળ અને$ R$ ત્રિજ્યાના ગોળાકાર પદાર્થની તેના અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આ પદાર્થ $\theta$ કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે, તો તેનો પ્રવેગ ..... થાય.

  • A

    $\frac{{g\,\sin \theta }}{{1 - \frac{{M{R^2}}}{I}}}$

  • B

    $\frac{{g\,\sin \theta }}{{1 + \frac{I}{{M{R^2}}}}}$

  • C

    $\frac{{g\,\sin \theta }}{{1 + \frac{{M{R^2}}}{I}}}$

  • D

    $\frac{{g\,\sin \theta }}{{1 - \frac{I}{{M{R^2}}}}}$

Similar Questions

સમાંતર અક્ષ પ્રમેય અનુસાર, $ I = I_C + Mx^2$ છે. નીચેનામાંથી $I $ વિરુદ્ધ $ X$ નો કયો આલેખ યોગ્ય છે ?

બે પદાર્થની તેમની ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $1$ અને $21$ છે. તેમની ચાકગતિ ઊર્જા સમાન હોય તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર શું થશે?

$M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતી સમક્ષિતિજ સપાટી પર રોલિંગ ગબડે છે અને ત્યારબાદ ગબડીને રોલિંગ કરી ઢોળાવવાળા સમતલ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉપર ચઢી જાય છે. જો તકતીનો વેગ$ v$ છે તો તકતી કેટલી ઉંચાઈ સુધી પહોંચશે ?

$M$ દળ અને $R $ ત્રિજયા ઘરાવતી રીંગ તેના અક્ષને અનુલક્ષીને $ w$ કોણીય ઝડપથી ગતિ કરે છે. $m$  દળના બે બ્લોકને ઘીમેથી વ્યાસાંત બિંદુએ મૂકવાથી, નવી કોણીય ઝડપ

ચાર સમાન $ M $ દળ અને $ L$ લંબાઇ ધરાવતા સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ  કરે છે. તો આ ચોરસના સમતલને લંબ $O$ માંથી પસાર થતી અક્ષની આસપાસ જડત્વની ચાક્માત્રા કેટલી હોય ?