જ્યારે કોપરનો બોલને ગરમ કરવામાં આવે ત્યારે શેમાંથી સૌથી વધુ પ્રતિશત વધારો થશે?

  • A

    વ્યાસ

  • B

    ક્ષેત્રફળ

  • C

    કદ

  • D

    ઘનતા

Similar Questions

$10 m$ લંબાઈના એક લોખંડના સળિયાને $0 °C$ થી $100 °C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો લોખંડનો રેખીય પ્રસરણાંક $10 × 10^{-6} {°C^{-1}}$હોય, તો સળિયાની લંબાઈમાં થતો વધારો ..... $cm$

એવું જાણવા મળ્યું છે કે મીણને ઘન બનાવતા તે સંકોચાઇ છે.જો ઓગળેલા મીણને મોટા પાત્રમાં નાખી તેને ધીમે-ધીમે ઠંડુ પડવા દેવામાં આવે તો ....

એક પદાર્થની $0 °C$ તાપમાને ઘનતા $10 gm/cm^{3}$ અને $100°C$ તાપમાને ઘનતા $9.7 gm/cm^{3} $ છે, તો પદાર્થના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક ..... $°C^{-1}$

કદ-પ્રસરણ એટલે શું ? કદ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો. 

આપણે એક એવું પાત્ર બનાવવું છે કે જેનું કદ તાપમાન સાથે બદલાતું ન હોય. આપણે $100\,cc$ કદવાળું પાત્ર બનાવવામાં પિત્તળ અને લોખંડનો ઉપયોગ કરીશું $($ પિતળ નો $\gamma $ $= 6 \times 10^{-5}\,K^{-1}$ અને લોખંડ નો  $\gamma $$=3.55  \times 10^{-5}\,K^{-1})$ તમે શું વિચારો છો કે આપણે આ બનાવી શકીશું ?