રેડિયો એક્ટિવ નમૂનાના વિભાજનનો દર ......થી વધારી શકાય છે.

  • A

    તાપમાન વધારવા

  • B

    દબાણ વધારવા

  • C

    રાસાયણિક પ્રક્રિયા

  • D

    તે શકય નથી.

Similar Questions

નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે?

  • [AIEEE 2012]

એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક $X$ નો અર્ધઆયુ $1.4 \times 10^9 $ વર્ષ છે. તે ક્ષય પામીને $Y$ માં રૂપાંતર પામે છે જે સ્થાયી છે. કોઈ ગુફાના એક પથ્થરના નમૂનામાં $X$ અને $Y$ ના પ્રમાણનો ગુણોત્તર $1:7$ મળે છે.આ પથ્થરની ઉંમર .......... $\times 10^9$ વર્ષ હશે.

  • [AIPMT 2014]

બે રેડિયો એક્ટીવ પદાર્થો  $A$ અને $B$ અનુક્રમે $25 \lambda$ અને $16 \lambda$ જેટલો ક્ષય નિયતાંક છે.જો પ્રારંભમાં તેઓ પાસે સમાન સંખ્યામાં ન્યુક્લિયસોની સંખ્યા હોય તો $a=$ માટે $\frac{1}{a \lambda}$ જેટલા સમયમાં $B$ પાસેનાં ન્યુક્લિયસોની સંખ્યા અને $A$ ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર "$e$" થશે.

  • [JEE MAIN 2022]

રેડિયોએક્ટિવ ન્યુકિલયસનું અર્ધઆયુ $50$ દિવસ છે. $t_1$ સમય પછી $\frac{1}{3}$ વિભંજન અને $t_2$ સમય પછી $\frac{2}{3}$ વિભંજન પામે, તો $\left(t_{2}-t_{1}\right)$ સમય અંતરાલ ........... દિવસ હશે.

  • [AIPMT 2012]

$A$ અને $B$ બે રેડિયો-ઍક્ટિવ તત્વો છે. તેમના અર્ધઆયુ અનુક્રમે $1$ અને $2\, year$ છે. પ્રારંભમાં $A\, 10\, g$ અને $B\, 1 \,g$ લેવામાં આવે છે, તો કેટલા ......... વર્ષ બાદ તેમનો સરખો જથ્થો બાકી રહેશે ?