$^{64}Cu$ ન્યુક્લિડ માટે અચળાંક $1.6× 10^{-5}\,s^{-1}$ છે. $1 \,mg^{64}\,Cu$ નમૂનાની એક્ટિવીટી ...........$Ci$ શોધો. કોપરનો અણુભાર $64 \,g/mol.$
$4054$
$5404 $
$2365 $
$2850 $
રેડિયોએક્ટિવ તત્વ $A$ નો ક્ષય નિયતાંક $8\lambda$ અને સમાન તત્વ $B$ નો ક્ષય નિયતાંક $\lambda$ છે. શરૂઆતમાં તેમના ન્યુકિલયસની સંખ્યા સમાન છે. કેટલા સમય પછી તેના ન્યુકિલયસોનો ગુણોતર $\frac{1}{{{e^{}}}}$ થાય?
રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા $N$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ દોરો અને તેના લક્ષણો જણાવો.
નીચે આપેલ રેડિયો-ઍક્ટિવ વિભંજનમાં ઉત્પન્ન થતા $\alpha$ અને $\beta$ કણોની સંખ્યા અનુક્રમે ........ છે.
$_{90}X^{200}→ _{80}Y^{168}$
રેડિયો એક્ટિવ નમૂનાનો ક્ષય અચળાંક $\lambda$ છે. તો એકમ સમયમાં ક્ષય થવાની શક્યતા છે ત્યારે ......
રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ $A$ નીચે મુજબ ક્ષય પામીને સ્થાયી ન્યુક્લિયસ $C$ માં ફેરવાય છે. $t = 0$ સમયે $A$ ન્યુક્લિયસોની સંખ્યા $N_0$ છે તો હવે $A$ અને $B$ ના ન્યુક્લિયસોની સંખ્યા વિરુદ્ધ સમયના આલેખો દોરો. (અત્રે વચગાળાનું ન્યુક્લિયસ $B$ રેડિયો એક્ટિવ છે.)