ક્યુરી શું છે?

  • A

    રેડિયો એક્ટિવીટીનું માપન

  • B

    તાપમાનનું માપન

  • C

    ચુંબકત્વનું માપન

  • D

    વિદ્યુત ક્ષેત્રનું માપન

Similar Questions

રેડિયો-ઍક્ટિવ પદાર્થની ઍક્ટિવિટી કોઈ $ t_1 $ સમયે $R_1 $ છે અને $t_2$ સમય બાદ ઍક્ટિવિટી $R_2$ છે. જો $\lambda$ એ ક્ષય-નિયતાંક છે, તો ......

રેડિઓએક્ટિવ પદાર્થના નમૂના $A$ ની એક્ટિવિટી $10\, mCi\, (1\, Ci = 3.7 \times 10^{10}\,$ વિખંડન/સેકન્ડ) છે કે જેના ન્યૂક્લિયસની સંખ્યા બીજા રેડિયોએક્ટિવ પદાર્થના નમૂના $B$ કે જેની એક્ટિવિટી $20\ mCi$ છે તેના કરતા બમણી છે. $A$ અને $B$ ના અર્ધઆયુ માટે સાચી પસંદગી _______ હશે. 

  • [JEE MAIN 2019]

એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $30 $ મિનિટ છે.તે પદાર્થનો $ 40 \%$  અને $85 \%$ ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?

  • [NEET 2016]

$30$ મિનિટનો અર્ધઆયુ ધરાવતા રેડિયોએક્ટિવ તત્ત્વનો ગાઈગર મૂલર કાઉન્ટર વડે નોંધાતો વિભંજનનો દર $2$ કલાક પછી $5\, {s^{ - 1}} $ મળે છે. શરૂઆતનો વિભંજન દર (${s^{ - 1}}$ માં) કેટલો હશે?

  • [AIPMT 1995]

$Curie$ એ શેનો એકમ છે?

  • [AIPMT 1989]