નીચે આપેલ રેડિયો-ઍક્ટિવ વિભંજનમાં ઉત્પન્ન થતા $\alpha$ અને $\beta$ કણોની સંખ્યા અનુક્રમે ........ છે.

$_{90}X^{200}→ _{80}Y^{168}$

  • A

    $6$ અને $8$

  • B

    $8$ અને $8$

  • C

    $6$ અને $6$

  • D

    $8$ અને $6$

Similar Questions

કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ $5$ વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને $6.25\%$ થશે.

  • [JEE MAIN 2022]

$30\, sec$ પછી અવિભંજીત ભાગ $1/64$ થાય,તો અર્ધઆયુ સમય કેટલા.......$seconds$ હશે?

$3$ કલાક બાદ $0.25 \,mg$ જેટલી શુદ્વ રેડિયોએક્ટિવિટી પદાર્થ શેષ રહે છે. જો પ્રારંભિક દળ $2\, mg$ હોય ત્યારે પદાર્થનો અર્ધ આયુ ...... $hr$

$1$ કલાક બાદ રેડિયો એક્ટિવ પદાર્થનો $1/16$ ભાગ બાકી રહે છે. તો તેનું અર્ધ આયુષ્ય.......મિનિટ છે.

રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુ