જો $\vec P , \vec Q $ અને $\vec R $ ના મૂલ્યો $5$,$12$ અને $13$ એકમ છે અને જો $\vec P + \vec Q =\vec R $ હોય તો $\vec Q $ અને $\vec R $ વચ્ચેનો ખૂણો ........ હોય
${\cos ^{ - 1}}\frac{5}{{12}}$
${\cos ^{ - 1}}\frac{5}{{13}}$
${\cos ^{ - 1}}\frac{{12}}{{13}}$
${\cos ^{ - 1}}\frac{2}{{13}}$
સદિશ $A$ અને $B$ નો પરિણામી સદિશ,સદિશ $A$ ને લંબ છે,અને તેનું મૂલ્ય $B$ સદિશથી અડધું છે,તો સદિશ $A$ અને $ B$ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.
બે સમાન મૂલ્યના સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય કોઈ એક સદિશના મૂલ્ય જેટલું થાય છે, તો બે સદિશ વચ્ચેનો ખૂણો જણાવો.
સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ (સમક્રમી છે) સમજાવો.
જો $\vec{P}+\vec{Q}=\vec{P}-\vec{Q}$, હોય તો,
નીચે આપેલા કયા બળોનું પરિણામી બળ $2\,N$ ના થાય?