જો $ |\,\vec A + \vec B\,|\, = \,|\,\vec A\,| + |\,\vec B\,| $ હોય, તો $ \vec A $ અને $ \vec B $ વચ્ચેનો ખૂણો ....... $^o$ હશે.
$90$
$120$
$0$
$60$
બે બળોના સરવાળાનો પરિણામી સદિશ, તેના બાદબાકીના સદિશને લંબ છે. આ કિસ્સામાં બળો ..........
જો બે સમાન મૂલ્યના બળો કોઈ પદાર્થ પર પૂર્વ અને ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો....
બે સદિશોના મૂલ્ય $5\, N$ અને $12 \,N$ વચ્ચેનો ખૂણો કેટલો રાખવાથી પરિણામી સદિશનું મૂલ્ય અનુક્રમે $17\, N$, $7\, N$ અને $13\, N$ મળે?
સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
નીચે આપેલા કયા બળોનું પરિણામી બળ $2\,N$ ના થાય?