જો $\vec{P}+\vec{Q}=\vec{P}-\vec{Q}$, હોય તો,
$\vec{P}=\overrightarrow{0}$
$\vec{Q}=\overrightarrow{0}$
$|\vec{P}|=1$
$|\vec{Q}|=1$
આકૃતિમાં $ABCDEF$ એક સમષટ્કોણ છે. $\overrightarrow {AB} + \overrightarrow {AC} + \overrightarrow {AD} + \overrightarrow {AE} + \overrightarrow {AF} $ નું મૂલ્ય શું થશે? ($\overrightarrow {AO} $ માં)
સદિશોની બાદબાકી સમજાવો.
જો $| A + B |=| A |+| B |$ હોય તો સદિશ $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ?
કાર $20\, m/s$ ની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે,તે વળાંક લઇને સમાન ઝડપથી પશ્વિમ દિશામાં ગતિ કરે,તો વેગમાં થતો ફેરફાર ..
બે $F$ મૂલ્યના બળોના પરિણામી બળનું મૂલ્ય $F$ હોય તો તે બે બળો વચ્ચેનો ખૂણો ....... $^o$ હશે.