સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ ને $\vec{A}=5 \hat{i}-4 \hat{j}+3 \hat{k}$ અને $\vec{B}=3 \hat{i}-2 \hat{j}-\hat{k}$ સ્વરૂપમાં દર્શાવેલ છે. તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું મૂલ્ય?

  • A

    $10\sqrt 3 $

  • B

    $\,5\sqrt 3 $

  • C

    $8\sqrt 3 $

  • D

    $13\sqrt 3 $

Similar Questions

સદિશ $a \hat{i}+b \hat{j}+\hat{k}$ અને $2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}$ જયારે $3 a+2 b=7$ હોય, ત્યારે લંબ હોય છે, $a$ અને $b$ નો ગુણોત્તર $\frac{x}{2}$ છે. તો $x$ નું મૂલ્ય $...........$ છે.

  • [JEE MAIN 2023]

બે સદીશો $\mathop A\limits^ \to  \,\, = \,\,3\hat i\,\, + \;\,\hat j\,\,$ અને  $\mathop B\limits^ \to  \,\, = \,\,\hat j\,\, + \,2\hat k$ આપેલા છે . આ બે સદીશો માટે  $\mathop A\limits^ \to $ નો $\mathop B\limits^ \to $ ની સાપેક્ષે ઘટક સદીશના સ્વરૂપમાં શોધો.

એક સદિશ બિંદુ $\mathop {\rm{A}}\limits^ \to \,$ શિરોલંબ ઊર્ધ્વ અને $\mathop B\limits^ \to $ બિંદુ ઉત્તરમાં છે $\mathop A\limits^ \to \,\, \times \mathop B\limits^ \to $ નો સદિશ ગુણાકાર શું હશે ?

ધારોકે $\vec{A}=2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}$ અને $\vec{B}=4 \hat{i}+\hat{j}+2 \hat{k}$ છે તો $|\vec{A} \times \vec{B}|=$

$\vec A\, = \,(\hat i\, + \,\hat j)$ અને $\vec B\, = \,(2\hat i\, - \,\hat j)$ આપેલ છે. સમતલ સદિશ $\vec C$ નું મૂલ્ય શેના વડે આપવામાં આવે, કે જેથી $\vec A\cdot \vec C\, = \,\vec B\cdot \vec C\, = \vec A\cdot \vec B$ થાય?

  • [JEE MAIN 2018]