સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો $2n^2 + 5n$ હોય, તો તેનું $n$ મું પદ......... છે.
$4n + 3$
$4n + 5$
$4n + 6$
$4n + 7$
એક સમાંતર શ્રેણીનાં પ્રથમ $p, q$ અને $r$ પદોના સરવાળા અનુક્રમે $a, b$ અને $c$ છે. સાબિત કરો કે $\frac{a}{p}(q-r)+\frac{b}{q}(r-p)+\frac{c}{r}(p-q)=0$
$1.3.5, 3.5.7, 5.7.9, ...... $ શ્રેણીના પ્રથમ $n$ પદોનો સમાંતર મધ્યક કેટલો થાય ?
જો $\log _{3} 2, \log _{3}\left(2^{x}-5\right), \log _{3}\left(2^{x}-\frac{7}{2}\right)$ એ સમાંતર શ્રેણીમાં છે તો $x$ ની કિમંત મેળવો.
સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો $56 $ થાય અને તેના અંતિમ ચાર પદોનો સરવાળો $112$ થાય છે. જો તેનું પ્રથમ પદ $11$ હોય, તો તેના પદોની સંખ્યા કેટલી હશે ?
જ્યારે કોઈ સમાંતર શ્રેણીનું $9^{th}$ પદને તેના $2^{nd}$ પદ દ્વારા ભાગવામાં આવે તો ભાગફળ $5$ મળે અને જ્યારે $13^{th}$ પદને તેના $6^{th}$ પદ વડે ભાગવામાં આવે તો ભાગફળ $2$ અને શેષ $5$ મળે તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ મેળવો