ગણ $\{\alpha \in\{1,2, \ldots, 100\}$ ગુ.સા.અ.$(\alpha, 24)=1\}$ ના તમામ ધટકોનો સરવાળો
$1485$
$1633$
$1857$
$1578$
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ $2$ છે અને પ્રથમ પાંચ પદોનો સરવાળો પછીનાં પાંચ પદના સરવાળાના એક ચતુર્થાંશ ભાગનો છે. તો સાબિત કરો કે $20$ મું પદ $- 122$ છે.
જો $(b+c),(c+a),(a+b)$ એ સ્વરિત શ્રેણીમાં હોય તો $a^2,b^2,c^2$ એ ........ શ્રેણીમાં છે
જો $a, b$ અને $c$ સમાંતર શ્રેણીમાં હોય, તો $2^{ax + 1}, 2^{bx + 1},$ અને $2^{cx + 1} , x \neq 0$ એ.....
$-6,-\frac{11}{2},-5, \ldots \ldots$ સમાંતર શ્રેણીનાં કેટલાં પ્રથમ પદનો સરવાળો $-25$ થાય ?
સમાંતર શ્રેણીઓ
$S_1 = 1, 6, 11, .....$
$S_2 = 3, 7, 11, .....$
માં પચીસમુ સામાન્ય પદ મેળવો