બે સમાંતર શ્રેણીઓનાં $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $2n + 3 : 6n + 5$ હોય, તો તેના $13$ મા પદોનો ગુણોત્તર....... છે.
$53 : 155$
$27 : 77$
$29 : 83$
$31 : 89$
સમાંતર શ્રેણીના $p$ માં પદના $p$ ગણા અને $q$ મા પદના $q$ ગણા એ બંને સમાન હોય, તો આ શ્રેણીનું $(p + q)$ મું પદ........ છે.
જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં ${a_{20}}$પદ શોધો : $a_{n}=\frac{n(n-2)}{n+3}$
જો $x, y, z$ સમાંતર શ્રેણીમાં હોય અને $tan^{-1}x, tan^{-1}y$ અને $tan^{-1}z$ પણ સમાંતર શ્રેણીમાં હોય, તો......
સમાંતર શ્રેણીનું $7$ મુ પદ $40$ હોય, તો તેના પ્રથમ $13$ પદોનો સરવાળો........ થશે.
જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં ${a_{17}},{a_{24}}$ પદ શોધો : $a_{n}=4 n-3$