સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો $728$ છે, જો સામાન્ય ગુણોત્તર $3$ હોય અને છેલ્લું પદ $486$ તો શ્રેણીનું પહેલું પદ શું હોય?
$2$
$1$
$3$
$4$
સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો $3n^2 + 5n$ હોય અને $T_m = 164$ હોય તો $m = ….$
જો બે સમાંતર શ્રેણીઓના $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $(7n + 1); (4n + 27),$ હોય, તો તેમના $11$ માં પદોનો ગુણોત્તર કેટલો થાય ?
$\Delta {\text{ABC}}$ માટે $a\,\,{\cos ^2}\frac{C}{2} + c\,\,{\cos ^2}\frac{A}{2}\,\, = \,\,\frac{{3b}}{2}$ તો બાજુ એ ${\text{a, b, c }}......$
$3 + 7 + 11 +....+ 407$ સમાંતર શ્રેણીમાં છેલ્લેથી $20$ મું પદ ......છે.
$100$ અને $1000$ વચ્ચેની $5$ ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો.