- Home
- Standard 11
- Mathematics
8. Sequences and Series
medium
સમાંતર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદ પૈકી પ્રથમ પદ અને તૃતીય પદનો સરવાળો $12$ છે તથા પ્રથમ પદ અને દ્વિતીય પદનો ગુણાકાર $ 24$ છે, તો પ્રથમ પદ..... હશે.
A
$1$
B
$4$
C
$6$
D
$8$
Solution
ધારો કે સમાંતર શ્રેણીનાં ત્રણ પદ $a – d, a a + d$ છે.
અહીં, $(a – d) + (a + d) = 12 $
$2a = 12 $
$a = 6 $
તથા $(a – d)a = 24$
$(6 – a) 6 = 24 $
$6 – d = 4 $
$d = 2 $
પ્રથમ પદ $a – d = 6 – 2 = 4$
Standard 11
Mathematics