$a$ અને $b$ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો કેટલો થાય ?
$n(a + b)$
$\frac{n}{2}\,(a\, + \,b)$
$(n + 1) (a + b)$
$\frac{{(n + 1)}}{2}\,(a\, + \,b)$
સમાંતર શ્રેણીના પ્રથમ $p$ પદોનો સરવાળો, પ્રથમ $q$ પદોના સરવાળા જેટલો થાય છે, તો પ્રથમ $(p+q)$ પદોનો સરવાળો શોધો.
એક વેપારી ગણતરી કરે છે કે એક મશીન તેને $Rs$ $15,625$ માં મળે છે અને દર વર્ષે તેનો ઘસારો $20\ %$ છે, તો પાંચ વર્ષ પછી આ મશીનની અંદાજિત કિંમત કેટલી હશે ?
જો સમાંતર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો $24$ અને તેમનો ગુણાકાર $440$ હોય તો આ સંખ્યાઓ શોધો.
જો એક વધતી સમાંતર શ્રેણી $b _{1}, b _{2}, b _{3}, \ldots b _{11}$ નો વિચરણ $90$ હોય તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધો
જો કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો $cn(n -1)$ , જ્યાં $c \neq 0$ , હોય તો આ પદોના વર્ગોનો સરવાળો મેળવો