અનંત સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો $3$ અને તેમના વર્ગનો સરવાળો પદ $3$ થાય, તો શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર કેટલો થાય?
$1,\,\frac{1}{2}$
$\frac{3}{2},\,\frac{1}{2}$
$\frac{1}{2},\,\frac{3}{2}$
આપેલ પૈકી એક પણ નહિ
જો અનંત સમગુણોતર શ્રેણીનું પ્રથમ પદ $a$ અને સામાન્ય ગુણોતર $r$ હોય અને શ્રેણીનો સરવાળો $4$ હોય અને બીજું પદ $3/4$ હોય,તો
$2.\mathop {357}\limits^{ \bullet \,\, \bullet \,\, \bullet } = $
સમીકરણ $x^2 - 18x + 9 = 0$ ઉકેલો વચ્ચેનો સમગુણોત્તર મધ્યક કયો હશે ?
નીચેની શ્રેણીનાં પ્રથમ $n$ પદોનો સરવાળો શોધો :
$6+.66+.666+\ldots$
ધારો કે $a$ અને $b$ એ બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ છે. જેનું પ્રથમ પદ $a$ અને ત્રીજું પદ $b$ હોય તેવી એક સમગુણોતર શ્રેણી ($G.P.$)નું $11$ મું પદ તથા જેનું પ્રથમ પદ $a$ અને પાંચમું પદ $b$ હોય તેવી એક બીજી $G.P.$ નું $p$ મું પદ સમાન છે. તો $p=$_______________.