- Home
- Standard 11
- Mathematics
8. Sequences and Series
easy
$1$ અને $64$ વચ્ચેના બે ગુણોત્તર મધ્યક........ છે.
A
$1$ અને $64$
B
$4$ અને $16$
C
$2$ અને $16$
D
$8$ અને $16$
Solution
ધારો કે, $1, a, b, 64$ સમગુણોત્તર શ્રેણીમાં છે.
$a^2 = b$ અને $b^2 = 64a$
$a^4 = 64a$
$a(a^3 – 64) = 0$ અને $a \neq 0$
$a = 4$
$b = 16$
$1$ અને $64$ વચ્ચેના બે ગુણોત્તર મધ્યક $4$ અને $16$ છે.
Standard 11
Mathematics