જો $a, b, c, d $ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો ($a^3$ + $b^3$) $^{-1}, $ ($b^3$ + $c^3$) $^{-1}, $ ($c^3$ + $d^3$) $^{-1 } $ કઈ શ્રેણીમાં હશે ?
સમાંતર શ્રેણી
સમગુણોત્તર શ્રેણી
સ્વરિત શ્રેણી
આપેલ પૈકી એકપણ નહિ.
જો $b_1, b_2,......, b_n$ એ સંગુણોત્તર શ્રેઢી એવી છે કે જેથી $b_1 + b_2 = 1$ અને $\sum\limits_{k = 1}^\infty {{b_k} = 2} $ જ્યાં $b_2 < 0$ ,હોય તો $b_1$ ની કિમત મેળવો
સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ એ પ્રથમ પદના વર્ગ જેટલું છે. જો તેનું બીજું પદ $8$ હોય, તો તેનું છઠ્ઠું પદ..... હશે.
$7,77,777,7777, \ldots$ નાં $n$ પદોનો સરવાળો શોધો.
$0.1232323 ......$ નું અપૂર્ણાક મૂલ્ય મેળવો.
ધારો કે $a, a r, a r^2$, ......... એક સમગુણોતર શ્રેણી છે. જો $\sum_{n=0}^{\infty} a r^n=57$ અને $\sum_{n=0}^{\infty} a^3 r^{3 n}=9747$ હોય, તો $a+18 r=$ ..........