શ્રેણીઓ $S _1=3+7+11+15+19+\ldots$ અને $S _2=1+6+11+16+21+\ldots$ નું સામાન્ય $8$મું પદ $............$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $150$

  • B

    $151$

  • C

    $152$

  • D

    $153$

Similar Questions

જો $a_1, a_2, a_3 …………$ એ સમાંતર શ્રેણીમાં છે અને $a_1 + a_4 + a_7 + …………… + a_{16} = 114$, હોય તો  $a_1 + a_6 + a_{11} + a_{16}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2019]

સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો $2n^2 + 5n$ હોય, તો તેનું $n$ મું પદ......... છે.

જો શ્રેણીના પહેલા $n$ પદોનો સરવાળો $An^2 + Bn$ સ્વરૂપમાં હોય જ્યાં $A, B$ એ $n$ ના નિરપેક્ષ અચળ છે, તો ........ શ્રેણી છે.

જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ $3$ અને તેના પ્રથમ $25$ પદોનો સરવાળો તે પછીના બીજા $15$ પદોનો સરવાળા જેટલો થાય તો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત મેળવો 

  • [JEE MAIN 2020]

જો $a, b$ અને $c$ સમાંતર શ્રેણીમાં હોય, તો $2^{ax + 1}, 2^{bx + 1},$ અને $2^{cx + 1} , x \neq  0$ એ.....