English
Hindi
8. Sequences and Series
normal

જો ચતુર્ભૂજના ચાર ખૂણાઓ સમાંતર શ્રેણીમાં હોય અને તેમનો સામાન્ય તફાવત $10°$  હોય તો ચર્તૂભુજના ખૂણાનું માપ શું હોય?

A

$65°, 85°, 95°, 105°   $

B

$75°, 85°, 95°, 105°     $

C

$65°, 75°, 85°, 95°$

D

$65°, 95°, 105°, 115°$

Solution

ધારો કે $\angle A = {x^0}{\text{,}}$ તો $\angle B = x + {10^o},$ $\angle C = x + {20^o}\,$ અને $\angle D = x + {30^o}$

તો જણાવ્યા મુજબ $\angle A + \angle B + \angle C + \angle D = 2\pi $

આ કિમતો મુક્તા  $({x^o}) + ({x^o} + {10^o}) + ({x^o} + {20^o}) + ({x^o} + {30^o}) = {360^o}$

$ \Rightarrow x = {75^o}$

માટે  ચતુર્ભુજ ના ખૂણાઓ $75°, 85°, 95°, 105°$ છે. 

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.