જો સમીકરણ $a{x^2} + bx + c = 0$ ના બીજનો સરવાળો એ બીજના વર્ગના વ્યસ્તના સરવાળા બરાબર હોય તો $b{c^2},\;c{a^2},\;a{b^2}$ એ . . . . શ્રેણીમાં છે .
સમાંતર
સમગુણોતર
સ્વરિત
એકપણ નહીં.
જો $x, y, z$ સમાંતર શ્રેણીમાં હોય અને $x$ અને $y$ સમાંતર મધ્યક $a$ હોય તો તથા $y$ અને $z$ નો સમાંતર મધ્યક $b$ હોય તો $a$ અને $b$ વચ્ચેનો સમાંતર મધ્યક ?
$a_1, a_2, a_3, ….a_n$ સમાંતર શ્રેણીમાં છે. જો તેનો સામાન્ય તફાવત $d$ હોય, તો $sin\,\, d[cosec\ a_1 . cosec\ a_2 + cosec\ a_2 . cosec\ a_3 +….+cosec\ a_{n -1} . cosec\ a_n] $ ની કિમત મેળવો.
$1$ થી $100 $ વચ્ચેની $2$ અથવા $5$ વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. છે.
સમાંતર શ્રેણીનું $7$ મુ પદ $40$ હોય, તો તેના પ્રથમ $13$ પદોનો સરવાળો........ થશે.
સાબિત કરો કે સમાંતર શ્રેણીમાં $(m + n)$ માં તથા $(m - n)$ માં પદોનો સરવાળો $m$ માં પદ કરતાં બમણો થાય છે.