$a$ અને $b$ વચ્ચેના $n$ સમગુણોત્તર મધ્યકોનો ગુણાકાર કેટલો થાય ?

  • A

    $nab$

  • B

    $\sqrt {ab} $

  • C

    $(ab)^{n/2}$

  • D

    $(ab)^n$

Similar Questions

જો સમગુણોત્તર શ્રેણીના દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ધન પદોનો સરવાળો $3$ અને તેનો છઠ્ઠું, સાતમું અને આઠમા પદોનો સરવાળો $243$ હોય તો આ શ્રેણીમાં પ્રથમ $50$ પદો સુધીનો સરવાળો કેટલો થાય ?

  • [JEE MAIN 2020]

જો $x = \,\frac{4}{3}\, - \,\frac{{4x}}{9}\, + \,\,\frac{{4{x^2}}}{{27}}\, - \,\,.....\,\infty $ , હોય તો $x$ ની કિમત મેળવો 

જો $a, b, c, d$ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો …..

જો અનંત સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ $x$ અને તેનો સરવાળો $5$ હોય, તો = …….

સમગુણોત્તર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદનો ગુણાકાર $216$ છે અને તેનાં બે-બે પદોના ગુણાકારનો સરવાળો $156$ છે, તો આ પદ.... હશે.