- Home
- Standard 11
- Mathematics
8. Sequences and Series
easy
$3$ અને $23$ ની વચ્ચેના ચાર સમાંતર મધ્યક..... છે.
A
$5, 9, 11, 13$
B
$7, 11, 15, 19$
C
$5, 11, 15 , 22$
D
$7, 15, 19, 21$
Solution
ધારો કે ચાર સમાંતર મધ્યક $A_1, A_2, A_3$ અને $A_4$ છે. તેથી $3, A_1, A_2, A_3, A_4, 23$ સમાંતર શ્રેણીમાં છે.
હવે, $t_6 = a + 5d$
$23 = 3 + 5d$
$5d = 20$
$d = 4$
$A_1 = 3 + 4 = 7, A_2 = 7 + 4 = 11, A_3 = 11 + 4 = 15,$
$A_4 = 15 + 4 = 19$
ચાર સમાંતર મધ્યક $7, 11, 15, 19$ છે.
Standard 11
Mathematics