- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
easy
$22$ ખેલાડીઓમાંથી $11$ ખેલાડીઓની ટીમ પસંદ કરવાની છે. જેમાં $2$ ખેલાડીઓને દરેક ટીમમાં પસંદ કરવાના છે જયારે $4$ ને હંમેશા બહાર રાખવાનાં છે. તો આ પસંદગી કેટલી રીતે થઇ શકે?
A
$^{16}C_{11}$
B
$^{16}C_5$
C
$^{16}C_9$
D
$^{20}C_9$
Solution
$22$ ખેલાડીઓમાંથી $4$ ને બહાર રાખવાના છે અને $2$ ને દરેક ટીમમાં પસંદ કરવાના છે
એટલે કે બાકીના $16$ ખેલાડીઓમાંથી $9$ ખેલાડીઓ પસંદ કરવાના છે જેના કુલ પ્રકાર = $^{16}C_9$
Standard 11
Mathematics