- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
medium
$5$ વ્યંજન અને $4$ સ્વર પૈકી $3$ વ્યંજન અને $2$ સ્વર વડે બનતાં દરેક શબ્દોની સંખ્યા કેટલી થાય ?
A
$60$
B
$720$
C
$7200$
D
$300$
Solution
$5$ વ્યંજન અને $4$ સ્વર પૈકી $ 3$ વ્યંજન અને $2$ સ્વરને $^5C_3 × ^4C_2 = 60$ રીતે પસંદ કરી શકાય.
પરંતુ $3 + 2 = 5$ અક્ષરો વડે બનતા કુલ શબ્દોની સંખ્યાને $ 5! = 120$ રીતે ગોઠવી શકાય છે.
માંગેલ શબ્દોની સંખ્યા $= 60 × 120 = 7200$
Standard 11
Mathematics
Similar Questions
normal