એક પરીક્ષામાં $6$ બહુવિકલ્પીય પ્રકારના પ્રશ્નો છે જે બધામાં $4$ વિકલ્પો આપેલા છે તેમાંથી એક સાચો જવાબ છે તો આપેલા આ બધા પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નોનાં જવાબ સાચા પડે તે કેટલી રીતે થાય ?
$135$
$140$
$125$
$130$
જો $\,_nP_r\,\, = \,\,30240$ અને $\,\left( {\begin{array}{*{20}{c}}
n \\
r
\end{array}} \right) = 252\,$ તો $\,(n\,,\,\,r)\,\, = \,\,..........$
એક પેટીમાં બે સફેદ દડા,ત્રણ કાળા દડા,અને ચાર લાલ દડા છે.પેટીમાંથી ત્રણ દડા એવી રીતે પસંદ કરવામા આવે કે જેથી ઓછામાં ઓછો એક દડો કાળો હોય તો આ પસંદગી કેટલી રીતે થઇ શકે.
જો સમિતીમાં $3$ પુરૂષો અને $2$ સ્ત્રી હોય તો, $5$ પુરૂષો અને $4$ સ્ત્રી વડે $5$ સભ્યોની એક સમિતી કેટલી રીતે બનાવી શકાય ?
પાંચ ભિન્ન કલરના દડાને ત્રણ અલગ આકારની પેટીમાં મૂકવના છે.દરેક પેટી પાંચએ દડાને સમાવી શકે છે.તો દડાને કેટલી રીતે ગેાઠવી શકાય કે જેથી કોઇપણ પેટી ખાલી ના રહે.
$CORGOO $ શબ્દના કોઈ પણ ચાર અક્ષરો કેટલી રીતે પસંદ કરી શકીએ ?