સમીકરણ $x = \sqrt {2 + \sqrt {2 + \sqrt {2 + .....} } } $ નો ઉકેલ.....છે.

  • A

    $-1$

  • B

    $1$

  • C

    $2$

  • D

    $3$

Similar Questions

સમીકરણ $x^2 - |x| - 6 = 0$ ના વાસ્તવિક બીજનો ગુણાકાર = .......

સમીકરણ  ${x^2}\, + \,\left| {2x - 3} \right|\, - \,4\, = \,0,$ ના ઉકેલો નો સરવાળો ...... થાય. 

  • [JEE MAIN 2014]

સમીકરણ $e^{4 x}+4 e^{3 x}-58 e^{2 x}+4 e^{x}+1=0$ નાં વાસ્તવિક ઉંકેલોની સંખ્યા..........

  • [JEE MAIN 2022]

સમીકરણ $|x||x+2|-5|x+1|-1=0$ નાં ભિન્ન વાસ્તવિક બીજ ની સંખ્યા ............ છે. 

  • [JEE MAIN 2024]

સમીકરણ $x^{7}-7 x-2=0$ નાં ભિન્ન વાસ્તવિક બીજોની સંખ્યા ..... છે

  • [JEE MAIN 2022]