English
Hindi
14.Probability
medium

જેના પર $1$ થી $100$ નંબર લખેલા છે એવી લોટરીની $100$ ટિકિટો છે. યાર્દચ્છિક રીતે એક ટિકિટ ખેંચતા તેના પરનો નંબર $3$ અથવા $5$ નો ગુણક હોય તેની સંભાવના મેળવો.

A

$1/5$

B

$33/100$

C

$47/100$

D

$3/50$

Solution

ધારો કે ઘટના $A=$ પસંદ થયેલ ટિકિટનો નંબર $3$ નો ગુણક હોય.

$ B =$ પસંદ થયેલ ટિકિટનો નંબર $ 5$ નો ગુણક હોય.

$ A ={3,6….,99} $   તેથી $  n (A) = 33; B = {5,10,…,100}  $ તેથી   $n (B) = 20$

 $A \cap   B = \{15, 30, 45, 60, 75, 90\}$

$n\, (A \cap B) = 6$

 માંગેલ સંભાવના $ P (A \cup B ) = P (A) + P(B)  – A (A \cap B)$

$ = \,\frac{{33}}{{100}} + \,\frac{{20}}{{100}} – \,\frac{6}{{100}} = \,\frac{{47}}{{100}}$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.