English
Hindi
14.Probability
easy

પેન્સિલના એક જથ્થામાં $12$ સારી, $6$ થોડી ખામીવાળી, $2$ ખૂબ જ ખામીવાળી પેન્સિલો છે તેમાંથી યાર્દચ્છિક રીતે પેન્સિલ પસંદ કરતાં તે ખામી વગરની પેન્સિલ હોય તેની સંભાવના

A

$3/5$

B

$3/10$

C

$4/5$

D

$1/2$

Solution

માંગેલ સંભાવના $\, = \,\frac{{_{12}{C_1}}}{{_{20}{C_1}}} = \frac{{12}}{{20}} = \frac{3}{5}$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.