$A$ અને $B$ બે ઘટનાઓ એવા પ્રકારની છે કે $P(A) = 0.54, P(B) = 0.69$ અને$P(A \cap B)=0.35$ $P \left( B \cap A ^{\prime}\right)$ શોધો.
It is given that $P ( A )=0.54$, $P ( B )=0.69$, $P (A \cap B)=0.35$
We know that
$n\left( B \cap A ^{\prime}\right)=n( B )-n( A \cap B )$
$\Rightarrow \frac{n\left( B \cap A ^{\prime}\right)}{n( S )}$ $=\frac{n( B )}{n( S )}-\frac{n( A \cap B )}{n( S )}$
$\therefore P \left( B \cap A ^{\prime}\right)= P ( B )- P ( A \cap B )$
$\therefore P \left( B \cap A ^{\prime}\right)=0.69-0.35=0.34$
જો $P(B) = \frac{3}{4}$, $P(A \cap B \cap \bar C) = \frac{1}{3}{\rm{ }}$ અને $P(\bar A \cap B \cap \bar C) = \frac{1}{3},$ તો $P(B \cap C)$ = . . .
$P(A \cup B) = P(A \cap B)$ તો જ શક્ય બને જો $P(A)$ અને $P(B)$ વચ્ચે .. . . પ્રકારનો સંબંધ બને.
જેની ઉપર પૂર્ણાકો $1, 2, 3$ લાલ રંગથી અને $4, 5, 6$ લીલા રંગથી લખેલ હોય તેવા પાસાને ફેંકવામાં આવે છે. પાસા પર મળતો પૂર્ણાક યુગ્મ છે તે ઘટનાને $A$ વડે તથા પાસા પરનો પૂર્ણક લાલ રંગથી લખેલ છે તે ઘટનાને $B$ વડે દર્શાવીએ, તો ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ છે ?
ઘટનાઓ $E$ અને $F$ એવા પ્રકારની છે કે $P( E-$ નહિ અથવા $F-$ નહિ) $= 0.25$, ચકાસો કે $E$ અને $F$ પરસ્પર નિવારક છે કે નહિ?
એક સમતોલ પાસાને એક વખત ઉછાળતાં ઉપરની બાજુએ $3$ થી મોટો પૂર્ણાક મળે તે ઘટના અને $5$ થી નાનો પૂર્ણાક મળે તે ઘટના $B$ છે. $P(A \cup B) = .....$