- Home
- Standard 11
- Mathematics
$52$ પત્તા પૈકી બે પત્તા લેતાં બંને પત્તા લાલ અથવા બંને પત્તા રાજાના હોવાની સંભાવના કેટલી થાય ?
$50/189$
$70/237$
$55/221$
$52/217$
Solution
$52$ પત્તા પૈકી બે પત્તા $^{52}C_2$ રીતે લઈ શકાય.
તેથી નિ:શેષ કિસ્સાની સંખ્યા = $^{52}C_2$
નીચેની ઘટનાઓ નક્કી કરો :
$A =$ લીધેલા બંને પત્તા લાલના પત્તા હોવા
$B = $ લીધેલા બંને પત્તા રાજાના પત્તા હોવા
માંગેલ સંભાવના $= P(A \cup B) = P(A) + P(B) – P(A \cap B) ………(1)$
હવે આપણેે $P(A), P(B) nd P(A \cap B)$. શોધીશું.
$26$ લાલ પત્તા પૈકી $2$ લાલ પત્તા $^{26}C_2$. રીતે લઈ શકાય.
$P(A)\,\, = \,\,\frac{{^{26}{C_2}}}{{^{52}{C_2}}}$
$4$ રાજાના પત્તા પૈકી $2$ રાજાના પત્તા $^4C_2 $ રીતે લઈ શકાય.
$P(B)\,\, = \,\,\frac{{^4{C_2}}}{{^{52}{C_2}}}$
$2$ પત્તા લાલ અને રાજાના હોવા, માટે $P(A \cap B) = 2$ પત્તા લાલ અને રાજાના હોવાની સંભાવના છે.
$ 2$ લાલ રાજા હોવાની સંભાવના $ = \,\,\frac{{^2{C_2}}}{{^{52}{C_2}}}$
$(1)$ પરથી, માંગેલ સંભાવના =$ P(A) + P(B) – P(A \cap B)$
$ = \,\,\frac{{^{26}{C_2}}}{{^{52}{C_2}}}\,\, + \,\,\frac{{^4{C_2}}}{{^{52}{C_2}}}\,\, – \,\,\frac{{^2{C_2}}}{{^{52}{C_2}}}\,$
$ = \,\,\frac{{325}}{{1326}}\,\, + \,\,\frac{1}{{221}}\,\, – \,\,\frac{1}{{1326}}\,\,\, = \,\,\frac{{55}}{{221}}$