પ્રથમ $20$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ શોધો.
$\frac{{133}}{4}$
$\frac{{379}}{{12}}$
$\frac{{133}}{2}$
$\frac{{399}}{4}$
જો પ્રત્યેક અવલોકન $x_{1}, x_{2}, \ldots ., x_{n}$ માં કોઈ ધન કે ત્રણ સંખ્યા $'a'$ ઉમેરવામાં આવે, તો સાબિત કરો કે વિચરણ બદલાતું નથી.
ધારોકે માહિતી
$X$ | $1$ | $3$ | $5$ | $7$ | $9$ |
આવૃતિ $(f)$ | $4$ | $24$ | $28$ | $\alpha$ | $8$ |
નો મધ્યક $5$ છે.જો માહિતીના મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે $m$ અને $\sigma^2$ હોય, તો $\frac{3 \alpha}{m+\sigma^2}=........$
પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન = ………
જો $ 10$ અવલોકનોનો સરવાળો અને વર્ગનો સરવાળો અનુક્રમે $12$ અને $18 $ હોય તો અવલોકનોનું પ્રમાણિત વિચલન = ……..
ધોરણ $11$ ના એક સેક્શનમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન માટે નીચે પ્રમાણે માહિતી મળી છે : શું આપડે કહી શકીએ કે વજનનું વિચરણ ઊંચાઈના વિચરણ કરતાં વધુ છે ?
ઊંચાઈ |
વજન |
|
મધ્યક |
$162.6\,cm$ | $52.36\,kg$ |
વિચરણ | $127.69\,c{m^2}$ | $23.1361\,k{g^2}$ |