જો શ્રેણીમાં  $2 n$ અવલોકન આપેલ છે જે પૈકી અડધા અવલોકનો $a$ અને બાકીના અવલોકનો $-a$ છે. અને જો અવલોકનોમાં અચળ $b$ ઉમેરવવામાં આવે તો માહિતીનો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $5$ અને $20 $ થાય છે તો $a^{2}+b^{2}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]
  • A

    $425$

  • B

    $650$

  • C

    $250$

  • D

    $925$

Similar Questions

$7$ અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે.જો એેક અવલોકન $14$ ને રદ કરવામાં આવે અને બાકીના $6$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $a$ અને b હોય.તો $a+3b-5=............$.

  • [JEE MAIN 2023]

એક $60$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $650$ કલાકો અને પ્રમાણિત વિચલન $8$ કલાકો છે બીજા $80$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $660$ કલાકો અને પ્રમાણિત વિચલન $7$ કલાકો છે તો બધાનું પ્રમાણિત વિચલન કેટલું થાય ? 

ટૂંકી રીતનો ઉપયોગ કરીને મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.

${x_i}$ $60$ $61$ $62$ $63$ $64$ $65$ $66$ $67$ $68$
${f_i}$ $2$ $1$ $12$ $29$ $25$ $12$ $10$ $4$ $5$

એક વિદ્યાર્થીએ એક અવલોકન ભૂલથી $15$ ને બદલે $25$ લઈને ગણેલ $10$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $15$ અને $15$ છે. તી સાયું પ્રમાણિત વિચલન ............ છે.

  • [JEE MAIN 2022]

જો આવૃત્તિ વિતરણ 

$X_i$ $2$ $3$ $4$ $5$ $6$ $7$ $8$
Frequency $f_i$ $3$ $6$ $16$ $\alpha$ $9$ $5$ $6$

નું વિચરણ $3$ હોય, તો $\alpha=..............$

  • [JEE MAIN 2023]