કોઇ અલગ શ્રેણીમાં (જ્યારે બધા જ મૂલ્યો સમાન ન હોય) સરેરાશ વિચલન, મધ્યક અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ શું થાય ?
$M.D. = S.D.$
$M.D. > S.D.$
$M.D. < S.D.$
$M.D. \leq M S.D.$
પ્રથમ $20$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ શોધો.
$2n$ અવલોકનની એક શ્રેણી આપેલ છે,તે પૈકી $n$ અવલોકન $a$ છે અને બાકીના અવલોકન $-a$ છે.જો પ્રમાણિત વિચલન $2$ હોય તો $|a| =$
આપેલ માહિતીમાં $n$ અવલોકનો ${x_1},{x_2},......,{x_n}.$ છે જો $\sum\limits_{i - 1}^n {{{({x_i} + 1)}^2}} = 9n$ અને $\sum\limits_{i - 1}^n {{{({x_i} - 1)}^2}} = 5n $ હોય તો આ માહિતીનો પ્રમાણિત વિચલન મેળવો
ધારોકે છ સંખ્યાઓ $a_1, a_2, a_3, a_4, a_5, a_6$ સમાંતર શ્રેણીમાં છે અને $a_1+a_3=10$. જો આ છ સંખ્યાઓ નું મધ્યક $\frac{19}{2}$ હોય અને તેમનું વિયરણ $\sigma^2$ હોય, તો $8 \sigma^2=........$
નીચે આપેલ માહિતી માટે મધયક અને વિચરણ મેળવો
$\begin{array}{|l|l|l|l|l|} \hline x & 1 \leq x<3 & 3 \leq x<5 & 5 \leq x<7 & 7 \leq x<10 \\ \hline f & 6 & 4 & 5 & 1 \\ \hline \end{array}$