પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ શોધો.
$n^2 + 1$
$\frac{{{n^2}\, + \,\,1}}{6}$
$\frac{{{n^2}\, - \,\,1}}{{12}}$
આપેલ પૈકી એકપણ નહિં.
વર્ગના $100$ વિર્ધાર્થીંઓના ગણિતના ગુણનો મધ્યક $72$ છે. જો છોકરાઓની સંખ્યા $70 $ હોય અને તેમના ગુણનો મધ્યક $75$ હોય તો વર્ગમાં છોકરીઓનાં ગુણનો મધ્યક શોધો ?
સંખ્યાઓ $a, b, 8, 5, 10 $ નો મધ્યક $6$ અને વિચરણ $6.80 $ હોય તો નીચે આપેલ પૈકી કઇ એક $a $ અને $b $ માટે શક્ય કિંમત છે ?
જો $100$ વસ્તુઓના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $50$ અને $4$ હોય તો બધી વસ્તુઓનો સરવાળો મેળવો અને બધી વસ્તુઓના વર્ગોનો સરવાળો મળવો
જો વિતરણનું દરેક અવલોકન જેનું પ્રમાણિત વિચલન $\sigma$, એ $\lambda$, જેટલું વધતું હોય તો નવા અવલોકનોનું વિચરણ શોધો.
$8$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $10$ અને $13.5$ છે જો તેમાંથી $6$ અવલોકનો $5,7,10,12,14,15,$ હોય તો બાકી રહેલા બીજા બે અવલોકનોનો ધન તફાવત ........... થાય