$2, 4, 6, 8, 10$ નું વિચરણ શોધો.
$8$
$\sqrt 8 $
$6$
આપેલ પૈકી એક પણ નહિં
નીચે આપેલ માહિતી માટે વિચરણ શોધો.
$6,8,10,12,14,16,18,20,22,24$
એક ધોરણના $50$ વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ વિષયો ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન નીચે પ્રમાણે છે :
વિષય |
ગણિત | ભૌતિકશાસ્ત્ર |
રસાયણશાસ્ત્ર |
મધ્યક | $42$ | $32$ | $40.9$ |
પ્રમાણિત વિચલન | $12$ | $15$ | $20$ |
કયા વિષયમાં સૌથી વધુ ચલન અને કયા વિષયમાં સૌથી ઓછું ચલન છે ?
વિતરણનો મધ્યક $4$ છે. જો તેના વિચરણનો ચલનાંક $58\% $ હોયતો વિતરણનું પ્રમાણિત વિચલન કેટલું થાય છે ?
નીચે આપેલ માહિતી માટે મધયક અને વિચરણ મેળવો
$\begin{array}{|l|l|l|l|l|} \hline x & 1 \leq x<3 & 3 \leq x<5 & 5 \leq x<7 & 7 \leq x<10 \\ \hline f & 6 & 4 & 5 & 1 \\ \hline \end{array}$